ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી પ્રા. શાળા નં.પ૧માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે યોજાયેલ. નિબંધ સ્પર્ધામાં વિજેતાઓને કુંભારવાડાના નગરસેવીકા જયાબેન પી.ચાવડાના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાલીયા મયુરી પ્રથમ ક્રમાંકે આવેલ તથા અન્ય વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
















