નંદકુંવરબા મહિલા કોલેજન વિદ્યાર્થીનીઓ સાડી ઉદ્યોગ – જેતપુરની મુલાકાતે

1539

નંદકુંવરબા મહિલા કોલેની એફ.ડી. વિભાગની વિદ્યાર્થીનીઓએ બાંધણી અને સાડીઓ જયાં બને છે તે સ્થળ જેતપુરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત  દરમયાન હાલની આધુનિક મશીનરીનો ઉપયોગ કરી સાડીઓ અને બાંધણીને કલાત્મક કોતરણી અને ડીજાઈન કઈ રીતે કરવામાં આવે છે ? તેની જાણકારી મેળવી હતી. તેમજ એક દિવસમાં વધારેમાં વધારે સાડીઓ અને બાંધીણીનું ઉત્પાદન કરી તેનું પેકીંગ કેવી રીતે કરવામાં આવે છે ? તેની સંપુર્ણ માહિતી વિદ્યાર્થીનીઓએ મેળવી હતી.