સૌરવ ઘોષાલે સ્કવૉશ વુમન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

1155

૧૮મી એશિયન ગેમ્સના સાતમા દિવસે ભારતના સૌરવ ઘોષાલે જોશના સ્ક્વૉશ વુમન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. તે હોંગકોંગના ચુંગમિંગ સામે હારી ગયો. આ પહેલા જોશના ચિનપ્પા અને દીપિકા પલ્લીકલે પણ સ્ક્વૉશ વીમેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. જોશના મલેશિયાની શિવસાંગારી સુબ્રમણ્યમ સામે જ્યારે દીપિકા મલેશિયાની ડેવિડ નિકોલ સામે હારી ગઇ હતી. પીવી સિંધુ ઇન્ડોનેશિયાની જ્યોર્જિયા મરિસ્કાને ૨૧-૧૨, ૨૧-૧૫થી હરાવીને બેડમિન્ટન વુમન્સ સિંગલ્સની ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ગઇ છે. ભારતીય શટલર સાઇના નેહવાલ પણ ઇન્ડોનેશિયાની ફિતરિયાનીને ૨૧-૬, ૨૧-૧૪થી હરાવીને બેડમિન્ટન વુમન્સ સિંગલ્સની ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ગઇ છે.

Previous articleબૈડમિન્ટ ખેલાડી સાઇના નેહવાલે ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી
Next articleહું બોલને જોઈને વિચારતો નથી માત્ર બેટથી જવાબ આપુ છું : રિષભ પંત