ભગવાનેશ્વર મંદિરે અમરનાથના દર્શન

1204

શહેરના સુભાષનગર ખાતે આવેલા પ્રસિધ્ધ ભગવાનેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલીંગ બનાવી અમરનાથ બાબાના દર્શન કરાવાયા હતા. આકર્ષક લાઈટ ડેકોરેશન અને સાઉન્ડના સથવારે અમરનાથ ગુફાનું ભવ્ય દ્રશ્ય તૈયાર કરાયેલ. જેના ભાવિકો ભાઈઓ-બહેનોએ દર્શન કર્યા હતા.