જયા પ્રદા ટચૂકડા પડદાની સિરીયલમાં ચમકશે

1854

જયા પ્રદા પ્રાંતીય ભાષાની ફિલમોમાં કામ કરી રહી હતી. પરંતુ હવે તે ટચૂકડા પડદે  પાછી ફરી રહી છે. જોકે આ વખતે તે રૃપેરી પડદે નહીં, પરંતુ ટચૂકડા પડદે જોવા મળશે. તે ’ પરફેક્ટ પતિ નામની સિરીયલથી પાછી ફરી રહી છે. જયા પ્રદાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેં મારી જિંદગીના ૩૦ વરસો એકટિંગ કારકિર્દીને આપ્યા છે.

Previous articleજયલલિતા બાયોપિક નિર્દેશ કરશે પદ્મશ્રી ભરથીરાજા!
Next articleદિશા ટાઇગરના પરિવારને પણ ખુબ પસંદ : અહેવાલ