વલ્લભીપુરમાં અટલજી માટે પ્રાર્થનાસભા

1377

વલ્લભીપુર શહેર-ગ્રામ્ય ભાજપ પરિવાર દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ.અટલજીના આત્મશ્રેયાર્થે બાલા હનુમાન આશ્રમ કાનપર ખાતે પૂર્વ કેબીનેટ મંત્રી આત્મારામ પરમારના અધ્યક્ષસ્થાને મહંત હરીઓમશરણ દાસજીની ઉપસ્થિતિમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવેલ. જેમાં આગેવાનો, કાર્યકરો, વેપારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.