દબાણ હટાવ ટીમ કાળાનાળા વિસ્તારમાં

1852

ભાવનગર મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા આજે કાળાનાળાથી માધવદર્શન સુધીના વીસ્તારને ટાર્ગેટ કર્યો હતો. જેમાં કોમ્પલેક્ષ બહાર  માર્ગ પર ઓટલાઓ, રેલીંગ દ્વારા કરવામાં આવેલ દબાણો પર જેસીબી ફેરવી નેસ્ત નાબુદ કર્યા હતાં. તથા માર્ગમાં અડચણ રૂપણ વૃક્ષો પણ ઉખાડી ફેકયા હતાં.

Previous articleવિકાસ કોનો, કોણે અને કેવી રીતે કરવાનો? : હેમંતભાઈ શાહ
Next articleરસીકરણ કાર્યક્રમમાં વધુ ચાર હજાર બાળકોને રસી અપાય