ઘોઘા તાબેના મોરચંદ ગામની વાડીના મકાનમાં ચાલતું જુગારધામમાં ઘોઘા પોલીસે રૂડ કરી ૧૭ શકુતીઓને રોકડ, મોબાઈલ મળી કુલ રૂા. ૪, ૬૯,૮પ૦ ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ઘોઘા તાબેના મોરચંદ ગામની સીમ વિસ્તારમાં જુગાર અંગે રેઇડ કરતા જીતેન્દ્રસિંહ વાઘુભા ગોહિલએ પોતાના કબ્જા ભાોગવટાના વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા નાલના પૈસા ઉધરાવી જુગારનો અખાડો ચલાવી તથા મુકેશભાઇ ભગતભાઇ દિહોરા રહે-કરેડા, તા-ઘોઘા, કમલેશભાઇ બાબુભાઇ મકવાણા રહે- ગૌશાળા, ઘોઘા રોડ, અશોકભાઇ છગનભાઇ મકવાણા રહે-ગૌશાળા, ઘોઘા રોડ, કિશોરભાઇ ભુપતભાઇ સોલંકી રહે- ૧૪ નાળા, ઘાવડી માતાનો ખાંચો, ઘોઘા રોડ, આશીષભાઇ રણજીતભાઇ મકવાણા રહે-નટરાજ કોમ્પલેક્ષની પાછળ, ઘોઘા રોડ, રામજીભાઇ જીવણભાઇ બારૈયા કરેડા રહે-તા-ઘોઘા, મહેન્દ્રસિંહ રધુભા ગોહિલ રહે-પડવા તા-ઘોઘા, કિશોરભાઇ વેલજીભાઇ સોલંકી રહે-પડવા તા-ઘોઘા, અરવિંદભાઇ હકાભાઇ જાંબુચા રહે-મોરચંદ તા-ઘોઘા, જયપાલસિંહ મજબુતસિંહ ગોહિલ રહે-પડવા તા-ઘોઘા, કિશોરસિંહ વાઘુભા ગોહિલ રહે-મોરચંદ તા-ઘોઘા, સિધ્ધરાજસિંહ મજબુતસિંહ ગોહિલ રહે-પડવા તા-ઘોઘા, વિનુભા ગોગુભા ગોહિલ રહે-ખડસલીયા, વિપુલભાઇ જીલુભાઇ બરાળ રહે-ખડસલીયા, હનુભાઇ મનુભાઇ દેસાઇ રહે-ખડસલીયા , વજુભા તખુભા ગોહિલ ઉ.વ.-૫૧ રહે-ઉખરલા તા-ઘોઘા ભાવનગર
એ અખાડામાં તીન પતીનો હારજીતનો જુગાર રમીરમાડી રેઇડ દરમ્યાન ગંજી પતા તથા રોકડ રૂ.૩,૦૮,૩૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨૦ જેની કિ.રૂ.૪૧,૫૦૦/- તથા મો.સા. નંગ-૦૬ જેની કિ.રૂ.૧,૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૬૯,૮૫૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી તમામે જુગારધારા કલમ-૪,૫ મુજબ ગુન્હો કરેલ હોય તેઓ તમામની સામે ધોરણસર થવા ફરીયાદ આપેલ છે.
આ કામગરીમાં પો.સબ.ઇન્સ. એસ.એમ.રાણા, એ.વી.ચુડાસમા,બી.જી.ગોહિલ, બહાદુરસિંહ ગોહિલ, અજીતસિંહ મોરી, મહાવીરસિંહ વાઢેર, હરેશભાઇ ચૌહાણ, કૃષ્ણરાજસિંહ ગોહિલ, પંકજભાઇ બારૈયાએ રીતેના માણસો જોડાયેલ હતા.
















