GujaratBhavnagar જન્મદિન નિમિત્તે રકતદાન કેમ્પ By admin - September 1, 2018 1102 રેઈમ્બો ફાઉન્ડેશન દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તથા નમો બુધ્ધાય ગ્રુપના જયેશભાઈ વાજાના દિકરા સ્મયકના જન્મદીન નિમત્તે બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં આમંત્રીતો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.