એનએસયુઆઈ દ્વારા ખેલાડીઓને ટી શર્ટ વિતરણ

3258

આજરોજ કેપીઈએસ કોલેજ ખાતે આંતર કલાસ વોલીબોલ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજવામાં આવી હતી. યુવક કોંગ્રેસના પ્રમુખ રાજપાલસિંહ જાડેજા, અલીભાઈ લાખાણી, સંદીપસિંહ ગોહિલ, મહેબુબ બલોચ, એનએસયુઆઈના પ્રમુખ જયરાજસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ગિરિરાજસિંહ વાળા, બ્રિજરાસિંહ ગોહિલ, અક્ષયરાજસિંહ ગોહિલ, આદિત્યસિંહ જાડેજા તેમજ પ્રિન્સીપાલ જગત ભટ્ટ દ્વારા વિજેતા ટીમને ટીશર્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતાં.

Previous articleઘોઘા તાલુકા સંકલન બેઠકમાં સંજયસિંહએ પ્રશ્નો રજુ કર્યા
Next articleદિલ્હી-NCRમાં ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં