વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી

1212

ભાવનગર શહેરમાં પ્રતિવર્ષની પરંપરા અનુસાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રાવણવદ નોમના રોજ દહિંહાંડી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવના ભાગ રૂપે શહેરના વડવા, ચાવડીગેટ, નિર્મળનગર વીસ્તારમાં શેરીના પ્રવેશ દ્વાર પર લટકાવવામાં આવેલ દહીં હાંડીને ગોવિંદાઓ દ્વારા ફોડવામાં આવી હતી. તથા ડી.જ.ના સંગીતના તાલે યુવાનો જુમ્યા હતાં.