હાર્દિકના સમર્થનમાં નારી ગામે થાળીનાદ

1051

પાટીદારોને અનામત, ખેડૂતોને દેવામાફી સહિતની માંગણી સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલના સમર્થનમાં રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે આજે ભાવનગરના નારી ગામે બહેનોએ થાળીનાદ કરી હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું.

Previous articleએન.જે. વિદ્યાલયમાં શિક્ષક દિન ઉજવાયો
Next articleગ્રીનસીટીના દેવેનભાઈ શેઠની પૌત્રી સ્વરા શેઠના જન્મદિન નીમિત્તે વૃક્ષારોપણ