એન.જે. વિદ્યાલયમાં શિક્ષક દિન ઉજવાયો

1982

શહેરના ઘોઘારોડ, બાલયોગીનગર ખાતે આવેલી એન.જે. વિદ્યાલય ખાતે પ સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ શિક્ષક બનીને તમામ વર્ગોમાં અભ્યાસ કરાવ્યો હતો અને સફળ સંચાલન કર્યુ હતું. જેને શાળાના સંચાલકો, આચાર્ય, શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી.

Previous articleગુજરાતના દસ આર્ટીસ્ટોનું રાજ્યપાલના હસ્તે સન્માન
Next articleહાર્દિકના સમર્થનમાં નારી ગામે થાળીનાદ