રણબીરની ગર્લફ્રેન્ડ કેટરિનાએ ઋષિ કપૂરને પાપા કહેતા ભડકી ઊઠ્યા હતા?

1220

ઋષિ કપૂર હાલ તો પોતાનાં પુત્ર રણબિર કપૂર અને આલિયા ભટ્ટ સાથેનાં સંબંધોનો સ્વિકાર કરે છે પણ આ અગાઉ તે રણબિરની એક્સ કેટરિના કૈફ પર ગુસ્સે ભરાયો હતો. રણબિર કપૂરનું નામ જ્યારે આલિયા ભટ્ટ સાથે જોડાયું ત્યારે ઘણા લોકો એ એમ માન્યું હતું કે અન્યોની જેમ આ પણ રણબિરનું એક કેઝ્યુઅલ અફેર જ છે. પરંતુ જ્યારે કપુર અને ભટ્ટ પરિવાર એકબીજાની નજીક આવવાં લાગ્યા અને સોશિયલ મીડિયા પર પણ એકબીજાને ફોલો કરવાં લાગ્યા ત્યારે લાગ્યુ કે ના મામલો ગંભીર છે.