વરતેજમાં ફ્રી નિદાન કેમ્પ યોજાયો

858

લીમડીવાળા ચોકમાં આવેલ ‘હુસૈનીબાગ’મુકામે ફ્રિ નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવેલ જમીન વિાકસ બેંકના ચેરમેન કે.કે. ગોહિલના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવેલ આ પ્રસંગે કાદરભાઈ પિરવાણી કાનભા ગોહિલ અગ્રણીઓ હાજર રહેલ ફિ નેત્ર કેમ્પમાં કુલ તેરસોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો ગ્રામ્યજનોને મફત નંબરના ચશ્મા વિતરણ કરવામાં આવેલ.