GujaratBhavnagar ગારિયાધારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો By admin - September 11, 2018 726 ભાવનગર જિલ્લાના ગારિયાધાર ખાતે વૃક્ષારોપણો કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રભારી ઉપશાનાબેન ગઢવી અને કર્મા ફાઉન્ડેશનના મેમ્બર દ્વારા આજરોજ ભાવનગર જીલ્લાના ગારિયાધાર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.