ઢસા ખાતે મોહરમ નિમિત્તે સબીલે હુસેનનું આયોજન

842

યાદે હુશૈન સબીલ માં હિન્દુ મુસ્લિમ સમાજ નો ભાઇચારો અને એક્તા જોવાં મળે છે . ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે છેલ્લા ઘણા વર્ષો થી પાણી નું પરબ દસ દિવસ માટે ખુલુ મુકવામાં આવે છે જ્યા દરરોજ બપોરના સમયે સરબત.દૂધ કોલ્ડીગ. નાસ્તો જેવાં અલગ અલગ નાસ્તા પાણી નું આયોજન કરવામાં આવે છે જેમાં હજારો બાળકો ને સરબત સહિત નાસ્તો આપવામાં આવે છે  યાદૈ હુશેન કમેટી મુન્નાભાઇ મહેતર શાહનવાઝ મહેતર અમીન પઠાણ અબ્બાસ પરમાર અફઝલ મહેતર અબ્બાસ મહેતર અસ્લમ ખોખર ઇલ્યાસ મહેતર કદીર મહેતર સબીર પરમાર સોહીલ મહેતર  સોહીલ મકવાણા તોફીક ખોખર સાહીલ મકવાણા તથા તમામ સુની મુસ્લિમ સમાજ દ્વારા દસ દિવસ સુધી હજારો બાળકો ને સરબત સહિત નાસ્તો આપવામાં આવે છે  આ કાર્યક્રમને સફળ બનાવવા ઢસા હિન્દુ. મુસ્લિમ તેમજ સર્વે ધર્મ ના લોકો ગામનાં આગેવાનો સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતાં.

Previous articleબરવાળા શહેરમાં ભુગર્ભ ગટરના ગંદા પાણી ઠેર-ઠેર ઉભરાયા
Next articleરાજુલા પુરવઠા વિભાગમાં ઓપરેટર વધારવા માંગણી