GujaratBhavnagar કાળીયાબીડમાં અંજની સોસા. ખાતે ગણેશ ઉત્સવ By admin - September 15, 2018 889 શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ અંજની સોસાયટીમાં તમાન સાહેબ દ્વારા ગણપતી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે યુવા બીઝનેસમેન ધીરૂભાઈએ પરિવાર સાથે ગેણશજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.