ઈન્દિરાનગર ખાતે ગણપતિ ઉત્સવનો પ્રારંભ

0
829

ઈન્દીરાનગર મા યાર્ડના દરવાજા નજીક આવેલ મઢુલી મુકામે ત્રણ દિવસનો ગણેશ ઉત્સવ ધામ-ધૂમથી પ્રારંભ કરવામાં આવેલ છે ખૂબજ મોટી સંખ્યામં ભાવિકો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here