શ્રીનાથજીનગરમાં ગણેશોત્સવનું આયોજન

803

શ્રીનાથજીનગર- ૨માં કાશીવિશ્વનાથજી મંદિરના સાનિધ્યમાં મહાદેવ ગૃપ નો ભવ્ય સાતમો ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ ના કાર્યક્રમો મા બટુક ભોજન,રાસ-ગરબા,રામ- દરબાર,બ્લડ ડોનેશન કેમ્પ, સત્ય નારાયણની કથા જેવા આયોજન ઉમંગ અને ઉત્સાહ થી ગણેશ ઉત્સવની ઉજવણી થઇ રહી છે. આયોજન ને સફળ બનાવવા  પાર્થ કંડોલિયા, સચીન જોષી, કૌશિક પંડયા, હર્ષ વાધેલા, તેજસ જોષી, વિશાલ પુજારી,અક્ષય રાઠોડ, મોહિત ડોડીયા, મિલન કંડોલિયા, યશ ભટ્ટ, પાર્થ જોષી સહિતના યુવા જહેમત ઉઠાવી રહ્યા છે.