ઘોઘામા સ્વચ્છતા પખવાડીયાનો પ્રારંભ

787

મિશન સ્વચ્છ ભારત અંતર્ગત સમગ્ર દેશ રાજય જિલ્લામાં જાહેર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ઘોઘા ગામે ઘોઘા ગ્રામ પંચાયત તથા સમભાવ યુવા ગૃપ ઘોઘાના સંયુકત ઉપક્રમે ગામમાં સ્ટાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં સરપંચ તથા સફાઈ કામદારો સમભાવ ગૃપ સભ્યો તથા જાગૃત ગ્રામજનો જોડાયા હતાં.

Previous articleઘોઘા માં રામદેવપીરની નેજા યાત્રા
Next articleટેન્કર ડીવાઈડર પર ચડી ગયું