GujaratBhavnagar ઘોઘા ગામે રામદેવપીર જન્મોત્સવની ઉજવણી By admin - September 20, 2018 1282 ઘોઘા ગામે રામદેવપીર યુવક મંડળ તથા ગામ સમસ્ત દ્વારા ત્રિદિવસીય રામદેવપીર જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે રામદેવપીરનું આખ્યાન તથા રામાપીરનો સ્વાંગ ધારણ કરનાર યુવાને ઉકળતી ખીરની દેગ ઉતારી ભક્તોમાં પ્રસાદનું વિતરણ કર્યુ હતું.