આરાધના વિદ્યાવર્તુળમાં વેશભુષા કાર્યક્રમ

811

સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આરાધના વિદ્યાવર્તુળ દ્વારા વેશભુષા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેક બાળકો અલગ-અલગ પાત્રની ભુમિકા ભજવી હતી. પ્રાચીન સમયના પાત્રો જેવા કે શ્રવણ, સીતા, શિવજી, રાણી લક્ષ્મીબાઈ, રાજા જેવા સુંદર પાત્રોની ભજવણી કરી હતી. આ રીતે અલગ-અલગ અદ્દભૂત અનેક પાત્રો બની બાળકો આવ્યા હતા. વિશાળ સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહીને નિહાળ્યા હતા. પ્રથમ, દ્વિતિય, તૃતિય નંબરની કૃતિને પ્રોત્સાહન સ્વરૂપે ઈનામ આપવામાં આવ્યા હતા.

Previous articlePSIમાંથી પીઆઇ તરીકેના પ્રમોશન સામે સ્ટે આખરે દૂર
Next articleઘોઘામાં વિદ્યાર્થીનીઓ પાસે સફાઈ કરાવાઈ