ઈશ્વરિયા : ગણેશોત્સવમાં અન્નકુટ

771

ઈશ્વરિયા ગામે શિવાલયમાં ઉત્સવ મંડળ દ્વારા ગણેશોત્સવ મનાવાઈ રહ્યો છે. મંગળવારે ગણેશજીને અન્નકુટ ધરાવાયો હતો. દરરોજ સત્સંગ, પુજા અને આરતીમાં ગ્રામજનો ભાવિકો જોડાતા રહે છે.