વરતેજ રામાપીર મંદિરે મૂર્તિનું સ્થાપન કરાયું

1185

વરતેજ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ નેજાધારી યુવક મંડળ નિયોજીત નવ નીર્માણ પામેલ રામદેવપીર બાપાના મંદિરમાં રામદેવપીર બાપાની મુર્તિ રામબાપુ કાળુબાપુ (કાવળીયાળી)ના વરદ્‌ હસ્તે  સ્થાપન કરવામાં આવેલ આ પ્રસંગે ભાવ. જીલ્લા રાજપુત સમાજ પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે મંડળ અગ્રણી ઓધવજીભાઈ વેગડ, માવજીભાઈ સોલંંકી, કાનજીભાઈ જોગદીયા તેમજ ખુબજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ.

Previous articleકાળીયાબીડના અંજની હાઈટ્‌સ ફ્લેટમાં ક્રિકેટનો સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો
Next articleત્રણ ચોરાઉ મોબાઈલ સાથે મોતીતળાવનો શખ્સ ઝડપાયા