અક્ષરવાડી, લોખંડબજાર સ્વામીનારાયણ મંદિરે જળજલણી એકાદશી ઉજવાઈ

1125

ચોમાસા દરમ્યાન થયેલા વરસાદમાં નદી-નાળા, જળાશયોમાં થયેલા નવા નીરના વધામણા ભગવાન સ્વામીનારાયણે ભાદરવા સુદ૧૧ના દિવસે કરેલા ત્યારે આ દિવસે જળજીલણી એકાદશી તરીકે .જવાય છે. સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર ખાતે તેમજ બીએપીએસ સંસ્થા અક્ષરવાડી ખાતે આજે જળજીલણી એકાદશી નિમિત્તે ભગવાનને કૃત્રિમ તળાવબ નાવી નૌકા વિહાર કરાવાયો હતો. આ પ્રસંગેના દર્શન કરવા બનને મંદિરોએ હરિભકતો ઉમટી પડ્યા હતાં. અને દર્શનનો લાભ લઈને ધન્યા બન્યા હતાં.