ભાવનગરમાં રપ થી ર૮ સુધી કરાટે સેમિનારનું આયોજન

862

કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરીયુ કરાટે-ડો ઈન્ડિયાના ચીફ ઈન્સ્ટ્રક્ટર ૪ ડીગ્રી બ્લેક બેલ્ટ સેન્સઈ પ્રદિપભાઈ પારેખ દ્વારા તા.રપ થી ર૮ સપ્ટેમ્બર દરમ્યાન એક કરાટે સેમીનારનું આયોજન ઘોઘાસર્કલ ખાતે કરવામાં આવેલ છે. જેમાં ૭ ડિગ્રી બ્લેક બેલ્ટ શિહાન સ્ટેનઝીઓના અને તેની ટીમ ઈટાલીથી ખાસ એડવાન્સ કરાટે તાલીમ આપવા આવી રહ્યાં છે. જેમાં ખૂબ મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓને લાભ મળશે.