મારા મોમ,ડેડ ઘણો સપોર્ટ કરે છેઃ હર્ષ નૈયર

1361

’ગુજારીશ’નો અનુભવ કેવો રહ્યો?

મારુ પહેલું સોંગ હતું અને મોટી ઉપોર્ચ્યુનીટી હતી ડિરેક્ટર સારા હતા સેટ પર ફૂડ પણ સારું હતું પ્રોડક્શન ટિમ ઘણી મહેનતુ હતી અને ખૂબ મજા આવી કામ કરી નવું શીખવા મળ્યું!

પરિવાર તરફથી કેવો સપોર્ટ રહ્યો છે?

આજે જે કઈ પણ છું તેમના કારણે છું કદાચ તેમનો સપોર્ટ ન હોત તો હું અહીંયા સુધી ન પહોંચત,મારા મોમ ડેડનો ઘણો સપોર્ટ રહ્યો છે હું પોતેજ સ્વતંત્ર છું પરંતુ કોઈપણ ડીસીજન મારા મોમ ડેડને પૂછીને લવ છું તેમના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા છે.

તમારું કોઈ ખાસ ડ્રિમ રહ્યું છે?

બધાનું અડોટ અમિતાભ બચ્ચન જી રહ્યા છે તેમનો જન્મદિવસ અને મારો જન્મદિવસ એકજ દિવસે છે હું ઘણો ખુશ છું અને હું મોટો અભિનેતા બનવા માંગુ છું અને ઘણી મુશ્કેલીઓ આવી અને આવશે.

તમારા હિસાબથી ટ્રગલ કેટલું મુશ્કેલ હોય છે અને તમે કેરી રીતે પસાર થયા ટ્રગલથી, અને તમારું ટ્રગલ કેવું રહ્યું?

જ્યારે હું પુનામાં હતો ત્યારે વિચાર તો કે મુંબઈ દરેક જગ્યાએ ઓડિશનમાં લાઇનમાં ઉભું રહેવું પડશે પરંતુ જ્યારે મુંબઈ આવ્યો ત્યારે ખબર પડી કે ઓડિશન આપવું માત્ર ટ્રગલ નથી ટ્રગલ સવારે ઉઠતાજ શરૂ થઈ જાય છે.

પોતાના માટે નાસ્તો બનાવવો જિમ જવું,બહાર નીકળીને ઓડિશન આપવા જવું,કોઈની પાસે ગાડી હોય છે તો કોઈને ઓટો કરીને જવું પડે છે તો ટ્રગલ ખુબજ મુશ્કેલ હોય છે.

અભિનેતા બનવાનો નિર્ણય કેવી રીતે લીધો?

મને લાગ્યું કે મારામાં કઈક છે ત્યારે મેં થિયેટર શરૂ કર્યું અને થિયેટરમાં રિટેક નથી સીધું પરફોર્મન્સ આપવાનું ત્યારે લોકો તમારા પરફોર્મન્સ ઓર સીટી પાડી તો કોક ગાળો આપે,હું જ્યારે થિયેટર કરતો ત્યારે મને ફિલ થયું કે એક કલાકર કેવો હોય છે સાથેજ હું મોડેલિંગ કરતો અને તુરંત નિર્ણય લીધો અભિનેતા બનવાનો!

’ગુજારીશ’જેવા મોટા સોંગ સાથે કામ કરતા પહેલા કેવું ફિલ કરતા હતા?

જ્યારે મને આ સોંગ માટે કહેવામાં આવ્યું ત્યારે ઘણો ખુશ હતો અને થોડો નર્વસ પણ હતો કે કેવી રીતે કરીશ કેવો લાગીશ અને સાથો-સાથ બીજા સોંગ જોવા લાગ્યો જેના માટે હું પોતાને કેવો દેખાડી શકું,

શૂટિંગ દરમ્યાન અભિનેત્રી મૃગા ઉમરાનીયા સાથે કેવી બોર્ડિંગ રહી છે?

હું બાળપણથી શર્માવ રહ્યો છું જ્યારે સોંગ મળ્યું ત્યારે પહેલી વાર તેવુજ થયું કે હું શર્માવ ફિલ કરતો હતો પછી લાગ્યું કે કામમાં એવું નથી હોતું,પછી ધીરે-ધીરે વર્કશોપમાં મળ્યા ડાન્સ શીખતાં ત્યારબાદ શૂટિંગમાં સાથે રહ્યા અમારી સારી દોસ્તી છે અને તેઓ ખુબજ ટેલેન્ટેડ અભિનેત્રી છે મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું!