તળાજાના વિદ્યાર્થીઓ પો.સ્ટે.ની મુલાકાતે

963

તળાજાની આરાધ્ય સ્કુલનાં વિદ્યાર્થીઓ તળાજા પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતાં. અને પોલીસ એટલે શું ? કાયદો અને વ્યવસ્થા, પોલીસની કામગીરી, લોકઅપ, વાયરલેસ રૂમ, હથિયાર રૂમ, પોલીસવાન, સહિતની મુલાકાત લઈને સંપુર્ણ જાણકારી મેળવી હતી. પી.આઈ. મકવાણા સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને માગદર્શન આપ્યું હતું.

Previous articleકબડ્ડીમાં બી.એમ.કોમર્સ જિલ્લા ચેમ્પિયન
Next articleચિત્રા-ફુલસર વોર્ડમાં વૃક્ષારોપણ