ચિત્રા-ફુલસર વોર્ડમાં વૃક્ષારોપણ

1007

તા.રપ-૯-ર૦૧૮ના રોજ ચિત્રા-ફુલસર વોર્ડમાં ઓમ નમઃ શિવાય સોસાયટી ખાતે કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અશ્વિનભાઈ પરમાર, ડો.રજનીશભાઈ દુધરેજીયા, મંજુબેન પરમાર, મહેશભાઈ ચૌહાણ, સુધીરભાઈ મેર, અંબાબેન ચૌહાણ, પરેશભાઈ, નીતિનભાઈ, ધીરૂભાઈ અને આ વિસ્તારના રહીશો જોડાયા હતા.

Previous articleતળાજાના વિદ્યાર્થીઓ પો.સ્ટે.ની મુલાકાતે
Next articleમોટા અંબાજી મંદિરે ધાર્મિક કાર્યક્રમ