કોમેડી સૌથી મુશ્કેલ કામ હોય છેઃબલરાજ

1013

ટેલિવિઝન અને લાઈવ કોમેડી શો’ના મશહૂર કોમેડિયન બલરાજ જેમને પોતાના કિરયરમાં કોમેડીને સૌથી વધારે મહત્વ આપ્યું છે અને તેઓ હાલમાં ખુબજ વ્યસ્ત છે જેમનું કારણ છે તેમનો અગામો શો ’કોમેડી સર્કસ’હાલમાં બલરાજ સાથે થયેલ વાતચીતના મુખ્ય અંશ

શરૂઆતમાં કોમેડિયન પ્લેટફોર્મ પસંદ કરવામો વિચાર કેવી રીતે આવ્યો?

એવું હતું કે અમે સ્ટડી કરીશું સારી નોકરી મળશે,તે કરીશું જે રેગ્યુલર લોકો કરે છે ઘણી વાર એવું થાય છે કે તમારી લાઈફમાં શુ ચાલી રહ્યું છે તે તમને ખબર નથી હોતી મારી સાથે એવુંજ થયું કે સ્ટડી કરતા હતા તો લોકોને થયું અમે ખુબજ ભળવામાં ધ્યાન આપીએ છીએ પરંતુ અચાનક એવું થયું કે યુથ ફેસ્ટિવલ કરવા લાગ્યા જેનાથી સ્ટડીમાં થોડો આરામ મળતો હતો અચાનક આવી પરિસ્થિતિ બની કે કોમેડિયન બની ગયો અને લોકોને હસવાના સિવાય બીજું કામ નથી.

તમે ક્યારેય કોઈ કોમેડિયનની કોમ્પિટિશન કરવાનું વિચાર્યું છે?

એક સો વિસ કરોડની વસ્તી ધરાવતો આપણો દેશ છે અને ઘણી રીજનેબલ ચૈનલ છે ઘણા ડિજિટલ પ્લેટફોર્મ છે અને ઘણા લાઈવ શો છે છે તેમાં કામ કરનાર પાત્ર પંદર લોકો જ છે તેમાં પણ કોમ્પિટિશન કરવા વિચારીએ તો સૌથી મોટી માર્કેટ છે ખાલી પંદર લોકો પેટ ભરીને કામ કરે તો પણ માર્કેટમાં જગ્યા ખાલી રહે છે કોમ્પિટિશન કેવી રીતે કરી શકીએ તમને ખબર હોય તો ભારતી મારી ક્લાસમેન્ટ છે રાજીવ ઠાકોર ક્લાસમેન્ટ છે કપિલ શર્મા સિનિયર છસ ઓડિયન્સને લાગતું હશે કે અમારી વચ્ચે કોમ્પિટિશન છે પરંતુ ઘણા લોકો એ નથી જાણતા કે અમે એક બીજાને છેલ્લા પંદર વર્ષથી જાણીએ છીએ અમારી બોર્ડિંગ પંદર વર્ષથી છે તો અમારી વચ્ચે કોમ્પિટિશન કરવાનો પણ વિચાર ના આવે!

કોમેડી સર્કસ શો’માં શરૂઆત દરમ્યાન શુ શીખવા મળ્યું?

ક્યાંકને ક્યાંક તમે મહેતન કરતા હોય તો કેંટેટ સારો રાખો છો કેવી રીતે વાત કરીએ તેમના હ્યુમન નીકળે છે કોમેડી સર્કસે મને એ શીખવ્યું છે કે સ્ટેજ પર પરફોર્મન્સ કરવું એ દુનિયાનું સૌથી મુશ્કેલ કામ હોય છે વધુમાં કહું તો હરોજ નવી તૈયારી કરવી પડે છે અને ખાસ તો આ શો’માં મેં એ શીખ્યું છે કે કોમેડી સૌથી મુશ્કેલી કામ હોય છે.

Previous articleહું હાર્ડ એન્ડ ફાસ્ટ એક્ટ્રેસ બનવા નહોતી માંગતીઃમૃગા ઉમરાણીયા
Next articleકાયદેસર રીતે હું શું કરી શકુ એ વિચારું છું : તનુશ્રી