પ્રજાપતિ સમાજના બાળકોનું સન્માન

735

દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમ ભડી ભંડારીયા મા ઇનામ વિતરણ કાર્યક્રમ ને સાથે ખેલ મહાકુંભ માં પ્રજાપતિ સમાજના બાળકો એ ભાગ લીધેલો એવા બાળકોનું સનમાન કરવામાં આવ્યું ને બાળકોને એક સાથે ચોપડા અને પેન ને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા સમાજના વડીલો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleદરજી સોશ્યલ ગ્રુપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Next articleરાજુલા માર્કેટયાર્ડ ખાતે તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી