બોટાદ જીલ્લાના રાણપુર શહેર ભાજપની કારોબારી બેઠક યોજવામાં આવી જેમા બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધણીની અધ્યક્ષતા માં આ બેઠક યોજાઈ હતી જેમા ભાજપના આગેવાન નરેન્દ્ર ભાઈ દવે, જીવાભાઈ રબારી, ડો.ધરાબેન ત્રિવેદી,ર ાણપુર શહેર પ્રમુખ ચેતણભાઈ ઠાકર, જગદીશભાઈ દલવાડી, મહામંત્રી નરેશભાઈ જાંબુકીયા, બાબુભાઈ મેર, હરેશભાઈ જાંબુકીયા, વિજયસિંહ પરમાર, મનસુખભાઈ મેર સહીત પાર્ટીના આગેવા અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા અને ભારતીય જનતા પાર્ટીને આગામી દિવસોમાં વધુ મજબુત બનાવવા સહીત ના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
















