GujaratBhavnagar માતાજીનો અષ્ટમીનો હવન By admin - October 17, 2018 828 માં આદ્યશક્તિના આજે આઠમાં નોરતે માતાજીનો હવન કરવામાં આવેલ જેમાં ડોન ચોક ખાતે આવેલ બહુચરાજી મંદિરે માતાજીના અષ્ટમીના હવનનું આયોજન કરવામાં આવેલ. જેમાં સાંજે શાસ્ત્રોકત વિધી વિધાન અને મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમવામાં આવ્યું હતું.