સિહોર પોલીસ મથકમાં શસ્ત્ર પૂજન

709

સિહોર પોલીસ સ્ટેશન ખાતે દશેરા નિમિત્તે સરકારી શસ્ત્રોના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પી.આઈ. રાઉલજી, પીએસઆઈ પી.આર. સોલંકી, જે.એમ.પરમાર તથા પો.સ્ટે.ના સ્ટાફે શાસ્ત્રોકત વિધી-વિધાનથી શસ્ત્રોનું પુજન કર્યુ હતું.

Previous articleખેલ મહાકુંભમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા.શાળા ચેસ ટુર્નામેન્ટમાં જિલ્લા કક્ષાએ ત્રીજા ક્રમે
Next articleતળાજાના પીથલપુર ગામે નવરાત્રીની ભવ્ય ઉજવણી