નંદકુંવરબા કોલેજમાં ફિઆસ્ટા સેલીબ્રેશન

887

શહેરની નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા તા. ર૪ થી ર૭ ઓકટોબર દરમ્યાન ફિઆસ્ટા-ર૦૧૮ સેલીબ્રેશરનનું આયોજન કરવામાં આવેલ છે જેનો ઉદ્દઘાટન સમારોહ ભાવનગરના યુવરાજ જયવિરાજસિંહજીની ઉપસ્થિતિમાં યોજાયેલ ત્યારબાદ બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અને વિવિધ સ્પર્ધાનો યોજવામાં આવી હતી.

Previous articleઅધેવાડામાં તલાટી મંત્રીઓએ સફાઈ અભિયાન યોજી નવતર વિરોધ દર્શાવ્યો
Next articleમહુવામાં વીએચપી પ્રમુખની સરાજાહેર હત્યા, તંગદીલી વચ્ચે નિકળી અંતિમ યાત્રા