નવદુર્ગા તથા બહુચરાજીનો સ્વાગ

1066

જયશ્રી માં બહુચરાજી મિત્ર મંડળ ધરાશી શેઠનો ચોક કચરલીયા પરા ખાતે મંગળવારે રાત્રે ૧૧-૩૦ કલાકે માં નવદુર્ગાનો સ્વાંગ તથા બહુચરાજી માતાજીનો સ્વાંગ તથા તા. ર૪-૧૦-ર૦૧૮ને બુધવારે સવારે ૩-૦૦ કલાકે માં મહાકાળી માતાજીનો સ્વાંગ કાઢવામાં આવેલ. જેમાં ભાવિક ભક્તોએ ઉપસ્થીત રહીને દર્શનનો લાભ લીધો હતો.

Previous articleભાવનગરના કવિ વિનોદ જોશીને જુનાગઢ ખાતે મોરારિબાપુના હસ્તે નરસિંહ એવોર્ડ અર્પણ થયો
Next articleટેક્ષ દ્વારા મળેલ નાણાથી જ દેશમાં વિકાસ કાર્યો થઈ શકશે – IT કમિશ્નર ભાલોડીયા