વિહીપ દ્વારા આવેદનપત્ર અપાયું

783

મહુવા ખાતે વિહિપના અધ્યક્ષની થયેલી હત્યાને વખોડવા સાથે વિહિપ ભાવનગર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ અને હિદુઓ પરના હુમલા દેશની સંસ્કૃતિ અને સભ્યતા ઉપર હુમલા હોવાનું જણાવી આ  હુમલાને પુર્વયોજીત કાવતરૂ હોવાનું જણાવેલ અને આવા તત્વોને કડક સજા કરવાની માંગણી કરી હતી.

Previous articleઅમરેલી અભયમ ૧૮૧ની ટીમએ અસ્થિર મનોરોગી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
Next articleશેત્રુંજી નહેર અવતરણ અભિયાન તળે ખારી ગામે ખેડુતોની મળેલી બેઠક