સંદીપ સાથે સમય પસાર કરવા આતુર છુંઃપૂજા બેનર્જી

961

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝમાં કદાચ ઓછા કલાકારો હશે જે તહેવારો મનાવતા નહિ હોય ક્યાંય શૂટિંગમાં વ્યસ્ત હોય છે તો ક્યાંક શહેરની બહાર પોતાના કામમાં વ્યસ્ત હોય છે પરંતુ આજે આપણે એવી અભિનેત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ જેમને શૂટિંગમાંથી સમય કાઢી કર્વા ચૌથ ઉજવવાનું નક્કી કર્યું છે સ્ટાર્સ પ્લસ પર હાલમાં ચાલી રહેલ કસોટી જિંદગીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પૂજા બેનર્જી કરવા ચૌથ પર પોતાના પતિ સંદિપ સાથે સમય પસાર કરશે પૂજાએ જણાવ્યું હતું કે “અમારા લગ્ન પછી આ મારો બીજો કર્વા ચોથ હશે. ગયા વર્ષે સંદીપ દૂર હતો, ત્યારે અમે વિડીયો કૉલ્સ દ્વારા રીતરિવાજો મુજબ

કર્વા ચૌથની ઉજવણી કરી હતી આ વર્ષે અમે બન્ને સાથે મળીને ઉજવણી કરીશું. હું પહેલેથી જ સુપર ઉત્સાહિત છું. મારી સાસુએ મને પૂજા માટે જરૂરી વસ્તુઓ મોકલવાનું શરૂ કર્યું છે હું સંદીપ કંઇક વિશેષ કરવાની અપેક્ષા કરીએ છીએ  અમારા બંનેમાં કોઈપણ પ્રકારના હિન્દુ ધાર્મિક વિધિઓ માટે અતિશય આદર છે હું સંદીપ સાથે સમય પસાર કરવા આતુર છું.

Previous articleફ્રેંચ ઓપન બેડમિન્ટન : ક્વૉર્ટર ફાઇનલમાં સાઇના નેહવાલની હાર
Next articleબ્રહ્માકુમારી ખાતે સ્વાઈન ફ્‌લુના ઉકાળાનું વિતરણ