નવયુગ ક્રાંતી દ્વારા સરદારને પુષ્પાંજલી

775

નવયુગક્રાંતી ફાઉન્ડેશન દ્વારા અખંડ ભારતના ઘડવૈયા લોખંડી પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમીત્તે સંસ્થા ના સભ્યો દ્વારા સરદાર પટેલ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા રાત્રે સંસ્થા ના કાર્યાલયે સ્ટેચ્યુ ઓફ યુનીટી નો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.

Previous articleરાજુલા પરશુરામ ગૃપના પ્રમુખ તરીકે કનકભાઈની થયેલી વરણી
Next articleધંધુકા સ્વામીનારાયણ મંદિરે ચાર સુવર્ણ સિંહાસનો બનાવાયા