શહેરની બજારો ધમધમતી થઈ

803

દિવાળીના તહેવારોની રજાઓ બાદ આજે લાભપાંચમના દિવસથી સવારે શુભ મુર્હુતોમાં વેપારીઓએ પોતાના વેપાર ધંધાના મુર્હુત કર્યા હતા અને ચારેક દિવસની રજા બાદ આજે દુકાનો ખુલતા બજારો ફરીથી ધમધમતી થવા પામી હતી તો બીજી તરફ બેંકો સહિત સરકારી કચેરીઓ પણ આજથી ખુલતા કામકાજનો પ્રારંભ થયો હતો.

Previous articleમહાપાલીકામાં દિવાળીની રજા બાદ મેયર, ડે.મેયર, ચેરમેનની હાજરી
Next articleજલારામ જયંતિની તડામાર તૈયારીઓ…