પરપ્રાંતિયો દ્વારા છઠ્ઠ પૂજન કરાયું

875

બિહાર સહિત ઉત્તર ભારતમાં કારતક સુદ છઠ્ઠનાં દિવસને ભવ્યાતાથી ઉજવવામાં આવે છે પરપ્રાંતિયો દ્વારા છઠ્ઠ પુજાનો તહેવાર વ્રત સાથે આસ્થાભેર ઉજવાય છે. ત્યારે ભાવનગર શહેરમાં વસતા બિહાર સહિત ઉત્તરભારતીયો દ્વારા પણ આજે બોરતળાવ ખાતે સાંજે સુર્યાસ્ત સમયે છઠ્ઠ પુજન કર્યુ હતું.

 

Previous articleખેલ મહાકુંભ અંતર્ગત બાસ્કેટ બોલ સ્પર્ધા
Next articleવાઘાવાડી રોડ પર ફલેટમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા