પિઝા હટનો ભાવનગરમાં પ્રારંભ

1242

શહેરના સ્વપ્નદિપ કોમ્પલેક્ષ વાઘાવાડી રોડ ખાતે ભારતની અગ્રણી પિજા બ્રાન્ડનો સ્ટીટ પીઝા હટનો આજથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એક સાથે ૭૦ વ્યકિત બસીને પીઝાનો સ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા વાળા આ સ્ટોરનું ઉદ્દઘાટન મંદબુધ્ધીના બાળકોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રીતો, શુભેચ્છકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleસ્વામી લીલાશાહ મહારાજનો આજે ૪૫મો વરસી ઉત્સવ
Next articleવેળાવદરમાં ત્રિ-દિવસીય તુલસી વિવાહ મહોત્સવનો શુભારંભ