GujaratBhavnagar કલ્યાણપુર ગામે તુલસી વિવાહ… By admin - November 19, 2018 706 વલભીપુર તાલુકાના કલ્યાણપુર ગામે બાપા સિતારામ મઢુલી ગૃપ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલ્યાણપુર સહિત આજુ-બાજુના ગામના બહેનો-દિકરીઓ દ્વારા તુલસી પૂજન કરાયું હતું.