પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને SOG પડક્યો

707

આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. હારીતસિંહ ચૈહાણ તથા અતુલભાઇ ચુડાસમાને સંયુકતમાં મળેલ બાતમી આધારે ભાવનગર જીલ્લાના મહુવા પોલીસ સ્ટેશન પ્રોહી ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી સંજય ઉર્ફે ચંદો શુકલભાઇ સાકટ જાતે-કોળી ઉ.વ.૨૪ રહેવાસી હાલ- ચિત્રા મહેશ્વરી સોસાયટી પ્લોટ નં.૫૨ ભાવનગર મુળ રહે-ઉમણીયાવદર તા.મહુવા વાળાને મસ્તરામ બાપા ના મંદિર પાસેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleઘોઘામાં ભંગણશાપીરના ઉર્ષ મુબારકની ઉજવણી
Next articleપાલિતાણા ખાતે કોંગ્રેસ દ્વારા પશુપાલકોના વિવિધ પ્રશ્ને ધરણા