ભાવ.તાલુકા કોંગ્રેસ દ્વારા જન સંપર્ક કરાયો

1003

ભાવનગર તાલુકા જન સંપર્ક સમર્થનના ભાગ રૂપે ભાવ.તા.કોંગ્રેસ પ્રમુખ દશરથ મેર કે.કે.ગોહીલ બળુભાઈ સોલંકી વિરમભાઈ ગોહીલ યુવરાજસિંહ ગોહીલ ઈન્દુ વિજયસિંહ શેઠભાઈ, હરીભાઈ મારૂ કાનજીભાઈ જોગદીયા રાજુભાઈ મોરી ઓધવજીભાઈ વેગડ તેમજ ખૂબજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ મેઈન બજાર શેરીઓ મહોલ્લામાં મુલાકાત લઈને જન સંપર્ક કરેલ તેમજ જન ધન ઈલેકશન ફંડમાં રૂા.અગીયાર હજાર ફાળો  એકત્ર કરવામાં આવેલ.

 

Previous articleસ્કાઉટ-ગાઈડ શિક્ષકોનો વર્કશોપ
Next articleબોટાદમાં નવ નિયુકત એસ.પી. દ્વારા વાહન ચેકીંગ કરાતા લોકોમાં ફફડાટ