સ્વામિ નિર્દોષાનંદ હોસ્પિ.ની મુલાકાતે દાતા

723

ઉમરાળા તાલુકાના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતીજી હોસ્પિટલની મુલાકાતે ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ દુષયનભાઈ પારેખ મુંબઈ સુધીરભાઈ પારેખ મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી રજનીભાઇ ધોળકિયા નટુભાઈ ભાતિયા સહિતનાઓ  ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટની મુલાકાતે પધારતા સર્વોનું માનવસેવા ટ્રસ્ટના  પ્રમુખ ખીમજીભાઈ દેવાણી ટ્રસ્ટી  બી એલ રાજપરા જગદીશભાઈ ભીંગરાડીયા ટ્રસ્ટી ડોડીયા સહિતના ટ્રસ્ટીઓ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું