ચિત્રા-ફુલસરમાં પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત

952

ચિત્રા-ફુલસર વોર્ડ માં ગુરુનગર શેરી નં ૯-સી (ચિત્રા-પેટ્રોલ પંપ પાછળ) માં કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલની સભ્ય ગ્રાંટમાંથી પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ ખાતમુર્હુતમાં અશ્વિનભાઈ પરમાર, વાઘજીભાઈ કળસરિયા, મોહંમદ ઈલિયાસ મલેક, મહેશભાઈ બગડીયા, ભુપતભાઇ મુંજાણી, રાઘવજીભાઈ, સુરેશભાઈ જીવાણી,  અને આ વિસ્તારના રાહીશોની હાજરીમાં કરવા આ આવ્યું હતું.

Previous articleબોટાદ પોલીસ દ્વારા બુટલેગરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું
Next articleલક્ષ્મી યાદવની ઈન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશીપ માટે થયેલી પસંદગી