GujaratBhavnagar ભૈરવધામે કાળભૈરવ જયંતિ ઉજવાઈ By admin - November 29, 2018 902 શહેરના જુનાબંદર રોડ લાકડીયા પુલ પાસે આવેલા ભૈરવધામ ખાતે આજે કાળભૈરવ દાદાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૦૮ કિલોનો લાડુ બનાવાયો હતો તેમજ સાંજે પ્રસાદ વિતરણ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેના દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો.