આસામમાં ઇન્ટરસિટી ટ્રેનમાં બ્લાસ્ટ, અનેક મુસાફરો ઘાયલ, બોમ્બ બ્લાસ્ટ હોવાની આશંકા

545

આસામના ઉદાલગુડીમાં એક ટ્રેન બ્લાસ્ટ થયો છે, આ બોમ્બ બ્લાસ્ટ એક ઈન્ટરસિટી એક્સપ્રેસના એક કોચમાં થયો છે. આ બલાસ્ટ એટલો ગંભીર છે કે તેમાં અનેક લોકો ઘાયલ થયાનું કહેવામાં આવી રહ્યું છે. ડીઆઈજી અનુરાગ અગ્રવાલે જણાવ્યું એક પોલીસ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જાણકારી પ્રમાણે આ બ્લાસ્ટ હરિસિંગા સ્ટેશન પર થયો છે.

Previous articleભારત પરત ફરવા પર મોબ લિંચિંગની આશંકા : નિરવ મોદી
Next articleકોંગ્રેસ પાર્ટી શહીદોનું પણ અપમાન કરી રહી છે : શાહ